બળ્યો જળ્યો લય ભીતો કોચે,આખો દેશ અડાયા પર બેઠો છે !ત્યારે બોમ્બ પડેલા ગામ સરીખીસપાટ નિર્જન જીભ (કવિની).
- રાવજી પટેલ (1939-68)(કવિએ ઉપરોક્ત પંક્તિઓ 1964-65 માં લખેલી.)
No comments:
Post a Comment